Home » photogallery » sport » PAKISTAN RECORD 11TH SUCCESSIVE SERIES WINS IN T20 CRICKET

ટી-20: ન્યૂઝીલેન્ડને હરાવી પાકિસ્તાને બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ

પાકિસ્તાને દુબઈમાં રમાયેલી ત્રણ મેચોની શ્રેણીની બીજી ટી-20 મેચમાં ન્યૂઝીલેન્ડ સામે 6 વિકેટે રોમાંચક વિજય મેળવ્યો