ઇસ્લામાબાદ : પાકિસ્તાનમાં સ્પોર્ટ્સના ફિલ્ડમાંથી એક ખરાબ સમાચાર આવ્યા છે. બે પક્ષોની લડાઇના કારણે પાકિસ્તાનના સ્ટાર ફૂટબોલ ખેલાડી જુનૈદ આફ્રિદીએ જીવ ગુમાવવો પડ્યો છે. આ ઘટના પાકિસ્તાનના ખૈબર જિલ્લાના જમરૂદની છે.
2/ 4
પાકિસ્તાનના નેશનલ ફૂટબોલ ટીમના ખેલાડી જુનૈદ આફ્રિદીની ફૂટબોલ મેચમાં ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે
3/ 4
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે બે સમૂહ વચ્ચે ભૂમિ વિવાદના કારણે ક્રોસ ફાયરિંગ થઈ હતી. જેમાં જુનૈદને ગોળી વાળી હતી. તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. આ ગોળીબારીમાં એક વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત પણ થયો છે.
4/ 4
આ દર્દનાક ઘટનાથી પ્રશંસકો ઘણા દુ:ખી થયા છે. પ્રશંસકોએ કહ્યું કે આ મુશ્કેલ સમયમાં અમે જુનૈદ અને મિત્રો સાથે છીએ.