Home » photogallery » રમતો » MURLI VIJAY RETIRED: ક્રિકેટરે પોતાની જ ટીમના ખેલાડીની પત્ની સાથે લડાવ્યો ઈશ્ક, હવે નિવૃત્તિ લેવાનો વારો આવ્યો

MURLI VIJAY RETIRED: ક્રિકેટરે પોતાની જ ટીમના ખેલાડીની પત્ની સાથે લડાવ્યો ઈશ્ક, હવે નિવૃત્તિ લેવાનો વારો આવ્યો

Murali Vijay Team India Comeback:

विज्ञापन

  • 18

    MURLI VIJAY RETIRED: ક્રિકેટરે પોતાની જ ટીમના ખેલાડીની પત્ની સાથે લડાવ્યો ઈશ્ક, હવે નિવૃત્તિ લેવાનો વારો આવ્યો

    મુરલી વિજય.! આ ખેલાડીનું નામ તો તમે સાંભળ્યું જ હશે. લાંબા સમય સુધી મુરલીએ ભારત માટે ટેસ્ટ ક્રિકેટમાં ઓપનિંગ બેટ્સમેનની ભૂમિકા ભજવી હતી. તેણે ભારત માટે રમેલી 61માંથી 57 ટેસ્ટમાં ઓપનિંગ કર્યું અને 40ની એવરેજથી 3880 રન બનાવ્યા. મુરલીએ ઓપનિંગ કરીને જ કરિયરની તમામ 12 ટેસ્ટ સદી ફટકારી હતી. જોકે, 2018માં ઓસ્ટ્રેલિયાના પ્રવાસ બાદ તેને ટીમ ઈન્ડિયામાંથી એવી રીતે બહાર કરવામાં આવ્યો હતો કે તે 5 વર્ષ પછી પણ વાપસી કરી શક્યો ન હતો. થોડા દિવસો પહેલા મુરલીએ આ માટે BCCI પર પ્રહારો કર્યા હતા. પણ  હવે તેણે ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. (Murali Vijay Instagram)

    MORE
    GALLERIES

  • 28

    MURLI VIJAY RETIRED: ક્રિકેટરે પોતાની જ ટીમના ખેલાડીની પત્ની સાથે લડાવ્યો ઈશ્ક, હવે નિવૃત્તિ લેવાનો વારો આવ્યો

    સોમવારે 30 જાન્યુઆરીએ મુરલી વિજયે નિવૃત્તિની જાહેરાત કરી હતી. આના થોડા દિવસો પહેલા તેણે કહ્યું હતું કે ભારતીય ક્રિકેટમાં તકો મેળવવામાં તેની ઉંમર અવરોધ બની રહી છે. મુરલી 38 વર્ષના છે. તે તાજેતરમાં તમિલનાડુ પ્રીમિયર લીગમાં રમતા જોવા મળ્યો હતો. પરંતુ, બે વર્ષથી તેને IPLમાં પણ તક મળી નથી. આ કારણોસર, હવે આ અનુભવી બેટ્સમેને વિદેશમાં શક્યતાઓ શોધવાનું નક્કી કર્યું છે. (Murali Vijay Instagram)

    MORE
    GALLERIES

  • 38

    MURLI VIJAY RETIRED: ક્રિકેટરે પોતાની જ ટીમના ખેલાડીની પત્ની સાથે લડાવ્યો ઈશ્ક, હવે નિવૃત્તિ લેવાનો વારો આવ્યો

     પૂર્વ બેટ્સમેન ડબલ્યુવી રમન સાથે સ્પોર્ટ્સ સ્ટારના એક શોમાં વાતચીત દરમિયાન મુરલીએ આ વાત કહી હતી. તેણે કહ્યું, 'બીસીસીઆઈ સાથે મારું જોડાણ હવે લગભગ સમાપ્ત થઈ ગયું છે અને હું હવે વિદેશમાં તકો શોધી રહ્યો છું. હું હજુ પણ સ્પર્ધાત્મક ક્રિકેટ રમવા માંગુ છું.  (Murali Vijay Instagram)

    MORE
    GALLERIES

  • 48

    MURLI VIJAY RETIRED: ક્રિકેટરે પોતાની જ ટીમના ખેલાડીની પત્ની સાથે લડાવ્યો ઈશ્ક, હવે નિવૃત્તિ લેવાનો વારો આવ્યો

    BCCI સામે પોતાનો ગુસ્સો ઠાલવતા આ અનુભવી બેટ્સમેને કહ્યું, 'અમે 30 વર્ષના થતાં જ અસ્પૃશ્ય બની જઈએ છીએ. મને લાગે છે કે આ પછી આપણે 80 વર્ષના માનવામાં આવે છે. મીડિયા પણ આપણને આવું જ બતાવે છે. મને લાગે છે કે હું હજુ પણ મારું સર્વશ્રેષ્ઠ આપી શકું છું. પરંતુ કમનસીબે મને ઘણી ઓછી તકો મળી હતી અને હવે મારે દેશની બહાર તકો શોધવી પડશે. (Murali Vijay Instagram)

    MORE
    GALLERIES

  • 58

    MURLI VIJAY RETIRED: ક્રિકેટરે પોતાની જ ટીમના ખેલાડીની પત્ની સાથે લડાવ્યો ઈશ્ક, હવે નિવૃત્તિ લેવાનો વારો આવ્યો

     આ મુદ્દે તેણે આગળ કહ્યું  હતું કે જો મને વીરેન્દ્ર સેહવાગ જેવો સપોર્ટ મળ્યો હોત તો કદાચ મારા માટે કરિયર હાલ કંઈક અલગ જ હોત. બસ, હવે એના વિશે વિચારવાનો કોઈ અર્થ નથી. હું હવે વિદેશમાં ક્રિકેટ રમવા વિશે વિચારી રહ્યો છું. 2020 માં, મુરલી વિજયને સૈયદ મુશ્તાક અલી ટ્રોફી માટે પણ તમિલનાડુની ટીમમાંથી બહાર રાખવામાં આવ્યો હતો. (Murali Vijay Instagram)

    MORE
    GALLERIES

  • 68

    MURLI VIJAY RETIRED: ક્રિકેટરે પોતાની જ ટીમના ખેલાડીની પત્ની સાથે લડાવ્યો ઈશ્ક, હવે નિવૃત્તિ લેવાનો વારો આવ્યો

    પોતાના અંગત જીવનને લઈને પણ વિવાદોમાં મુરલી વિજય વિવાદોમાંરહ્યા છે. તેણે તેના મિત્ર અને સાથી ક્રિકેટર દિનેશ કાર્તિકની પત્ની સાથે લગ્ન કર્યા હતા. ખરેખર, દિનેશ અને મુરલી સારા મિત્રો હતા. આ કારણોસર દિનેશની પહેલી પત્ની નિકિતા અને મુરલી મળતા હતા. ધીમે-ધીમે આ મુલાકાત મિત્રતામાં બદલાઈ અને પછી સંબંધ પ્રેમમાં બદલાઈ ગયો. દિનેશને આ વાતની જાણ થતાં તેણે નિકિતાને છૂટાછેડા આપી દીધા હતા. આ પછી મુરલીએ નિકિતા સાથે લગ્ન કર્યા. જ્યારે દિનેશે સ્ક્વોશ પ્લેયર દીપિકા પલ્લીકલને પોતાની પાર્ટનર બનાવી હતી.  (Murali Vijay Instagram)

    MORE
    GALLERIES

  • 78

    MURLI VIJAY RETIRED: ક્રિકેટરે પોતાની જ ટીમના ખેલાડીની પત્ની સાથે લડાવ્યો ઈશ્ક, હવે નિવૃત્તિ લેવાનો વારો આવ્યો

    મુરલી વિજયે ભારત માટે 61 ટેસ્ટ મેચ રમી છે. જેમાં તેણે 3982 રન બનાવ્યા હતા. તેણે ટેસ્ટમાં 12 સદી અને 15 અડધી સદી ફટકારી છે.  તો  આ સાથે 17 વનડેમાં, તેણે અડધી સદીની મદદથી 339 રન બનાવ્યા. 9 ટી20માં તેના બેટમાંથી 169 રન નીકળ્યા હતા. (Murali Vijay Instagram)

    MORE
    GALLERIES

  • 88

    MURLI VIJAY RETIRED: ક્રિકેટરે પોતાની જ ટીમના ખેલાડીની પત્ની સાથે લડાવ્યો ઈશ્ક, હવે નિવૃત્તિ લેવાનો વારો આવ્યો

    એક સમય હતો જ્યારે આઈપીએલમાં તેનું બેટ જોરદાર ચાલતું હતું. આઈપીએલ 2010માં, તેણે 15 મેચોમાં 156ના સ્ટ્રાઈક રેટથી 458 રન બનાવ્યા હતા. તે છેલ્લે 2020માં આઈપીએલમાં રમતો જોવા મળ્યો હતો.  (Murali Vijay Instagram)

    MORE
    GALLERIES