Home » photogallery » sport » MS DHONI WAS RATTLED AFTER ACTOR SUSHANT SINGH RAJPUT WAS FOUND HANGING AG

કોન્ટ્રાક્ટથી બહાર થતા અને સુશાંતના મોતથી પરેશાન હતો ધોની, પછી કરી નિવૃત્તિની જાહેરાત!

ભારતને બે વખત વર્લ્ડ કપ અપાવનાર એમએસ ધોની (MS Dhoni)એ 15 ઓગસ્ટે ઇંસ્ટાગ્રામ પર એક વીડિયો પોસ્ટ કરીને નિવૃત્તિની જાહેરાત કરી દીધી