Home » photogallery » sport » MS DHONI RETIREMENT BCCI GAVE SIGNAL IN JANUARY TO DHONI JM

MS Dhoni Retirement: BCCIએ ધોનીને જાન્યુઆરીમાં નિવૃત્તિ લઈ લેવાનો સંકેત આપ્યો હતો?

જાન્યુઆરી મહિનામાં એક એવી ઘટના ઘટી હતી જેનાથી ક્રિકેટ ચાહકો પણ સ્તબ્ધ હતા. જોકે, ક્રિકેટના જાણકારોએ તેને ધોનીની આડકતરી નિવૃત્તિ જ ગણાવી હતી