મહેન્દ્રસિંહ ધોનીને પાલતુ પ્રાણી પુશ પક્ષીઓ (MS Dhoni Pet Love) પ્રત્યે ખૂબ લગાવ છે. પૂર્વ કેપ્ટન શ્વાન (Ms Dhoni dogs) અને અશ્વના (Ms Dhoni Horses) પ્રેમમાં પાગલ છે તેની પાસે શ્વાન અને અશ્વ તેના મકાનમાં જ રહે છે. આ સાથે જ ધોનીની પત્નીએ તેના નવા પ્રેમની તસવીર શેર કરી છે. ધોનીના નવા પ્રેમીનું નામ 'હની' છે (Ms Dhoni bird Honey) અને તેની તસવીર ખૂદ સાક્ષીએ જ શેર કરી છે.