ધોનીના ફોટાની સત્યતા કંઈક અલગ જ છે. ખરેખર ધોનીએ આ સંદેશ કચરામાં ફેંકાયેલા લાકડા પર લખ્યો છે. તેનો ફોટો શેર કરવા સાથે, મીનાબાગ હોમ્સે પણ સ્પષ્ટ કરી દીધું હતું કે, જે લાકડા લાકડાની મિલો દ્વારા કચરો તરીકે ફેંકવામાં આવે છે, તે લાકડાનો ઉપયોગ કરવામાં આવ્યો છે.