Home » photogallery » રમતો » Hasin Jahan: મોહમ્મદ શામીની પત્ની ફરી ચર્ચામાં, સોશિયલ મીડિયામાં સામે આવી તસવીરો

Hasin Jahan: મોહમ્મદ શામીની પત્ની ફરી ચર્ચામાં, સોશિયલ મીડિયામાં સામે આવી તસવીરો

Hasin Jahan photos: ટીમ ઈન્ડિયાના પેસર મોહમ્મદ શામી ( Mohammad Shami)ની પત્ની હસીન જહાન (Hasin jahan)એ પોતાના ઇન્સ્ટાગ્રામ પર તસવીર મૂકતા ચર્ચાઓ શરૂ થઈ છે

  • 17

    Hasin Jahan: મોહમ્મદ શામીની પત્ની ફરી ચર્ચામાં, સોશિયલ મીડિયામાં સામે આવી તસવીરો

    Hasin Jahan photos: ટીમ ઈન્ડિયાના પેસર મોહમ્મદ શામી ( Mohammad Shami)ની પત્ની હસીન જહાન (Hasin jahan)એ પોતાના ઇન્સ્ટાગ્રામ પર તસવીર મૂકતા ચર્ચાઓ શરૂ થઈ છે. તેણે ઈન્સ્ટાગ્રામમાં મૂકેલી એક તસવીર બાદ યૂઝરોએ કોમેન્ટનો વરસાદ કર્યો હતો. લોકો તેની તબિયત પૂછવા લાગ્યા હતા. મોહમ્મદ શામીની પત્ની અવારનવાર સોશિયલ મીડિયામાં ચર્ચાઓમાં રહે છે. તે પોતાના પતિથી અલગ રહેતી હોવા છતાં તેની ચર્ચા વારંવાર થયા કરે છે.

    MORE
    GALLERIES

  • 27

    Hasin Jahan: મોહમ્મદ શામીની પત્ની ફરી ચર્ચામાં, સોશિયલ મીડિયામાં સામે આવી તસવીરો

    હકિકતમાં હસીન જહાને મૂકેલી તસવીરમાં તે બ્લડ આપતી જોવા મળે છે. તેના શરીરમાંથી 6 બોટલ બ્લડ લેવામાં આવ્યું છે. આ વાત તેણે ખુદે કરી હતી.

    MORE
    GALLERIES

  • 37

    Hasin Jahan: મોહમ્મદ શામીની પત્ની ફરી ચર્ચામાં, સોશિયલ મીડિયામાં સામે આવી તસવીરો

    હસીન જહાને કેપ્શનમાં લખ્યું હતું, કે - જરાક અમથી વાતમાં મારું 6 બોટલ લોહી લઈ લીધું. જોકે, આની પાછળનું કારણ પણ ન જણાવ્યું. યૂઝર્સ આ પોસ્ટ બાદ તેની તબિયતના હાલ પૂછવા લાગ્યા હતા.

    MORE
    GALLERIES

  • 47

    Hasin Jahan: મોહમ્મદ શામીની પત્ની ફરી ચર્ચામાં, સોશિયલ મીડિયામાં સામે આવી તસવીરો

    ઈસ્ટાગ્રામ પર મોટાભાગના યૂઝર્સ તેને પૂછવા લાગ્યા હતા કે બ્લડ ડોનેશન કરવાની જરૂર શા માટે પડી અને તેને શું થઈ ગયું.

    MORE
    GALLERIES

  • 57

    Hasin Jahan: મોહમ્મદ શામીની પત્ની ફરી ચર્ચામાં, સોશિયલ મીડિયામાં સામે આવી તસવીરો

    હસીન જહાન સોશિયલ મીડિયા પર પોતાની તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે.જોકે, તે એક પુત્રીની માતા છે અને તેની તસવીરો પણ ક્યારે ક્યારે શેર કરે છે.

    MORE
    GALLERIES

  • 67

    Hasin Jahan: મોહમ્મદ શામીની પત્ની ફરી ચર્ચામાં, સોશિયલ મીડિયામાં સામે આવી તસવીરો

    હસીન જહાન આઈપીએલમાં ચીયર લીડર તરીકે પણ જોવા મળી ચુકી છે. અગાઉ તેણે મોડેલિંગમાં પણ હાથ અજમાવ્યો છે. હસીન જહાને કેટલીક એડર્વટાઇઝિંગ માટે શૂટિંગ પણ કર્યુ છે.

    MORE
    GALLERIES

  • 77

    Hasin Jahan: મોહમ્મદ શામીની પત્ની ફરી ચર્ચામાં, સોશિયલ મીડિયામાં સામે આવી તસવીરો

    મોહમ્મદ શામી અને હસીન જહાનનું લગ્ન 6 જૂન 2014માં થયું હતું. હસીન કોલકત્તાની રહેવાસી છે અને મોડલીંગ કરતી હતી. ત્યારબાદ તે કોલકાત્તા નાઇટ રાઇડર્સની ચીયર લીડર પણ હતી. એ વખતે શામી અને હસીનને મુલાકાત થઈ હતી. ત્યારબાદ શામીએ પરિવારની મરજી વિરુદ્ધ હસીન સાથે લગ્ન કર્યુ હતું. જોકે, વર્ષ 2018થી બંને વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે.

    MORE
    GALLERIES