T20 World Cup 2022: ટીમ ઈન્ડિયામાં માત્ર એક જ યુવતી, કે જેની ટીમમાં છે મહત્વની ભૂમિકા
T20 World Cup 2022: રોહિત શર્માના નેતૃત્વમાં ટીમ ઈન્ડિયા આગામી T20 વર્લ્ડ કપ માટે ઓસ્ટ્રેલિયા પહોંચી ગઈ છે. મુખ્ય કોચ રાહુલ દ્રવિડ સહિત કુલ 16 બેકરૂમ સ્ટાફ પણ મિશન મેલબોર્ન માટે ઓસ્ટ્રેલિયા પહોંચી ગયો છે. તે પૈકી માત્ર મહિલા સ્ટાફ હાજર છે. તેનું નામ રાજલક્ષ્મી અરોરા છે.