Home » photogallery » sport » MANALI JAGATSUKH VILLAGE GIRL KAVITA THAKUR MEMBER OF INDIAN KABBADI TEAM

કબડ્ડી ખેલાડી કવિતાની કહાનીઃ મા ઢાબા ચલાવે છે, પિતા કરે છે મજૂરી

બહેન કલ્પના પણ સ્ટેટ લેવલ સુધી કબડ્ડી રમી ચુકી છે. પરંતુ પરિવારની હાલત સારી ન હોવાના કારણે તેણે રમત છોડવી પડી હતી.