આઇપીએલ-2019માં કિંગ્સ ઇલેવન પંજાબની ટીમે શાનદાર શરુઆત કરી છે. પ્રીતિ ઝિન્ટાની ટીમે 3 માંથી 2 મેચમાં વિજય મેળવ્યો છે. આ જ કારણે દિલ્હી કેપિટલ્સ સામેની મેચમાં ટીમની કો ઓનર અને અભિનેત્રી પ્રીતિ ઝિન્ટા ઘણી જોશમાં જોવા મળી હતી. (સાભાર - બીસીસીઆઈ)
2/ 5
પ્રીતિ ઝિન્ટા સાથે રીલ લાઇફનો ધોની એટલે કે સુશાંત રાજપૂત પણ કિંગ્સ ઇલેવન પંજાબને ચીયર કરવા માટે પહોંચ્યો હતો. (સાભાર - બીસીસીઆઈ)
3/ 5
સુશાંત રાજપૂત ઓપનર લોકેશ રાહુલના નામનું પિલો હાથમાં લઈને બેઠેલો જોવા મળ્યો હતો. (સાભાર - બીસીસીઆઈ)
4/ 5
સુશાંત રાજપૂતે કિંગ્સ ઇલેવન પંજાબને ચીયર કરતા સીટીઓ પણ વગાડી હતી.(સાભાર - બીસીસીઆઈ)
5/ 5
જોકે પંજાબનો ઓપનર રાહુલ ફક્ત 15 રન બનાવી આઉટ થયો હતો. આ મેચમાં પંજાબે 14 રને વિજય મેળવ્યો હતો. (સાભાર - બીસીસીઆઈ)