Home » photogallery » sport » KNOW SHARDUL THAKUR PERSONAL LIFE AND PROFESSIONAL CAREER KB

રોજ ટ્રેનમાં મુસાફરીથી લઈને ટીમ ઈન્ડિયા સુધીની શાર્દુલ ઠાકુરની સફર, 6 બોલમાં મારી હતી 6 સિક્સર

સ્ટાર ક્રિકેટર શાર્દુલ ઠાકુર(Shardul Thakur)ની ટીમ ઇન્ડિયા (Team India) સુધી પહોંચવાની સફર સરળ રહી નથી. તે એક સમૃદ્ધ પરિવારનો ન હતો પરંતુ તેને મહેનત અને જુસ્સા સાથે ભારતીય ટીમમાં સ્થાન મેળવ્યું હતું.