બેંગલોરની મેચ જોવા આવેલી પ્રશંસક દીપિકા ઘોષ તેની સ્ટાઇલ અને લૂકના કારણે બધાના દિલમાં છવાઈ ગઈ છે. મેચ દરમિયાન તેની ઉપર ઘણી વખત કેમેરો ગયો હતો. લાલ રંગના ક્રોપ ટોપમાં દીપિકા સુંદર લાગતી હતી. તેની ગ્લેમરસ અંદાજના કારણે તે લાઇમલાઇટમાં આવી ગઈ છે. (તસવીર સાભાર - દીપિકા ઘોષ ઇન્સ્ટાગ્રામ)