Home » photogallery » sport » KNOW ALL ABOUT CHENNAI SUPER KINGS PLAYERS WIFES AND GIRL FRIEND KB

કોઈ એન્જીનિયર, ફોટોગ્રાફર તો કોઈ ટેનિસ પ્લેયર, જાણો શું કરે છે CSKના સ્ટાર ખેલાડીઓની પત્ની-ગર્લફ્રેન્ડ

મહેન્દ્ર સિંહ ધોનીના નેતૃત્વમાં ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) એ ચોથી વખત IPL ચેમ્પિયન બનવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું જ્યારે તેઓએ 15 ઓક્ટોબરે દુબઈમાં રમાયેલી ટાઇટલ મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)ને હરાવ્યું. જાણો ટીમના ખેલાડીઓની પત્ની કે ગર્લફ્રેન્ડ કયા વ્યવસાયમાં છે, અને શું કરે છે.