આઈપીએલમાં સાત વર્ષ પછી ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમ ચેમ્પિયન બની છે. ત્રણેય વખત ટીમનું નેતૃત્વ મહેન્દ્રસિંહ ધોનીએ સંભાળ્યું છે.
3/ 6
ધોનીની આ ટીમનો એક પ્લેયર સતત ત્રીજી વખત આઈપીએલ ચેમ્પિયન બન્યો છે.
4/ 6
આઈપીએલમાં ત્રીજી વખત ટ્રોફી જીતનાર આ પ્લેયર કર્ણ શર્મા છે.
5/ 6
કર્ણ શર્મા પાછલી સિઝનમાં મુંબઈ ઈન્ડિયન્સ સાથે રમી રહ્યો હતો. મુંબઈ ઈન્ડિયન્સે ફાઈનલમાં મહેન્દ્રસિંહ ધોનીની ટીમ પુણે સુપરજાયન્ટને માત આપતા ખિતાબ મેળવ્યો હતો.
6/ 6
બે વર્ષ પહેલા એટલે 2016માં કર્ણ શર્મા સનરાઈઝર્સ હૈદરાબાદ તરફથી રમી રહ્યો હતો. કર્ણ શર્મા પોતાની ટીમ માટે લકી સાબિત થયો અને તેમની ટીમ 2016માં ચેમ્પિયન બની હતી.