ટેસ્ટ ક્રિકેટ અને જયદેવ ઉનડકટ આશરે 12 વર્ષોથી એકબીજાથી દૂર હતા, પરંતુ બાંગ્લાદેશના વર્તમાન પ્રવાસ દરમિયાન ટીમ મેનેજમેન્ટમાંથી ફોન આવતાં ઉનડકટની ટેસ્ટ ક્રિકેટમાં ફરીથી વાપસી થવા જઈ રહી છે.
2/ 6
ટેસ્ટ ક્રિકેટ અને જયદેવ ઉનડકટ આશરે 5 વર્ષોથી એકબીજાથી દૂર હતા, પરંતુ બાંગ્લાદેશના વર્તમાન પ્રવાસ દરમિયાન ટીમ મેનેજમેન્ટમાંથી ફોન આવતાં ઉનડકટની ટેસ્ટ ક્રિકેટમાં ફરીથી વાપસી થવા જઈ રહી છે.
3/ 6
જયદેવ ઉનડકટે ડિસેમ્બર 2010માં ભારત માટે તેની પ્રથમ અને છેલ્લી ટેસ્ટ રમી હતી. હવે આવી સ્થિતિમાં જો તેને બાંગ્લાદેશ સામે 14 ડિસેમ્બરથી શરૂ થનારી પ્રથમ ટેસ્ટમાં તક મળે તો તેની પ્રથમ અને બીજી ટેસ્ટ વચ્ચે 11 વર્ષ, 11 મહિના અને 23 દિવસનું અંતર રહેશે.
4/ 6
ટેસ્ટ ક્રિકેટમાં બે મેચ વચ્ચે સૌથી વધુ અંતરનો ભારતીય રેકોર્ડ લાલા અમરનાથના નામે છે. તેણે 1934 પછી તેની બીજી ટેસ્ટ મેચ 1946માં રમી હતી. આ દરમિયાન તે 12 વર્ષ અને 129 દિવસ સુધી ટેસ્ટ ક્રિકેટથી દૂર રહ્યો, જે એક રેકોર્ડ છે.
5/ 6
જયદેવ ઉનડકટે 2018-19 થી અત્યાર સુધી ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 886.4 ઓવર કરી છે, 214 મેડન ફેંકી છે અને 148 વિકેટ લીધી છે. આ દરમિયાન તેની બોલિંગ એવરેજ 19.10 રહી છે. તેણે 3 વખત 10 વિકેટ અને 10 વખત 5 વિકેટ લીધી છે.
6/ 6
તે ભારત માટે રમેલી એકમાત્ર ટેસ્ટમાં, ઉનડકટે બંને દાવમાં 156 બોલ ફેંક્યા, 101 રન આપ્યા. પરંતુ લેફ્ટ આર્મ સૌરાષ્ટ્રના આ બોલરને ત્યાં કોઈ જ વિકેટ મળી ન હતી.
16
ગુજરાતી ક્રિકેટરને અચાનક ફોન આવ્યો અને ખૂલી ગઈ કિસ્મત, 11 વર્ષનાં લાંબા સમય બાદ ફરી દેશ માટે રમશે