સ્પોર્ટ્સ ડેસ્ક : ભારતીય ટીમનાં ક્રિકેટર્સની પત્નીઓ ઘણી જ સુંદર છે. ફેન્સ તેમને સોશિયલ મીડિયા પર ફોલો કરે છે. પણ IPLમાં CSK માટે રમનારા મસ્તમૌલા ખેલાડી ડ્વેન બ્રાવો ( Dwayne Bravo) ની ગર્લફ્રેન્ડ જોસના ગોંઝાલ્વિસ (Josanna Gonsalves) પણ ઘણી જ સુંદર છે. ચાલો તેનાં સોશિયલ મીડિયા પર કરીએ એક નજર (Photo- Josanna Gonsalves/Instagram)