Home » photogallery » રમતો » IPL 2022: મુંબઈ ઈન્ડિયન્સનું સંપૂર્ણ ટાઈમ ટેબલ, જાણો કઈ તારીખે ક્યા મેદાન પર કોની સામે ટકરાશે

IPL 2022: મુંબઈ ઈન્ડિયન્સનું સંપૂર્ણ ટાઈમ ટેબલ, જાણો કઈ તારીખે ક્યા મેદાન પર કોની સામે ટકરાશે

Mumbai Indians Schedule: આઈપીએલ 2022 (IPL 2022)ને ગણતરીના દિવસો બાકી છે ત્યારે જાણો તમારી ફેવરિટ ટીમ મુંબઈ ઈન્ડિયન્સ (Mumbai Indians) ક્યારે કોની સામે મેચ રમશે.

विज्ञापन

  • 16

    IPL 2022: મુંબઈ ઈન્ડિયન્સનું સંપૂર્ણ ટાઈમ ટેબલ, જાણો કઈ તારીખે ક્યા મેદાન પર કોની સામે ટકરાશે

    આઈપીએલ 2022 (IPL 2022)માં તમામ ટીમની લીગ મેચના (IPL 2022 Schedule) ટાઇમ ટેબલ બની ગયા છે. આ વખતે પ્રથમ મેચ ચેન્નાઈ સુપરકિંગ્સ અને કોલકત્તા નાઇટ રાઇડર્સ વચ્ચે રમાવાની છે. (CSK vs KKR) આ સ્થિતિમાં આઈપીએલ 2022માં તમામ ટીમની મેચના શિડ્યુલ આવી ગયું છે. આઈપીએલની સૌથી ફેવરિટ ટીમમાની એક મુંબઈ ઈન્ડિયન્સનું (Mumbai indians) શિડ્યુલ પણ સામે આવી ગયું છે. જાણો મુંબઈ ક્યારે કોની સામે ટકરાશે.

    MORE
    GALLERIES

  • 26

    IPL 2022: મુંબઈ ઈન્ડિયન્સનું સંપૂર્ણ ટાઈમ ટેબલ, જાણો કઈ તારીખે ક્યા મેદાન પર કોની સામે ટકરાશે

    આઈપીએલમાં મુંબઈનાી પહેલી મેચ 27મી માર્ચે રમાશે આ મેચ દિલ્હી કેપિટલ્સ સામે છે જે બપોરે 3.30 વાગ્યાથી બ્રેબોર્ન સ્ટેડિયમમાં રમાશે. બીજી મેચ 2 એપ્રિલના રાજસ્થાન રોયલ્સ સામે ડી.વાય પાટીલ સ્ટેડિયમમાં રમાશે. જેનું પ્રસારણ બપોરે 3.30 વાગ્યાથી થશે. ત્રીજી મેચ 6-4-2022ના રોજ કોલકત્તા નાઇટ રાઈડર્સ સામે રમાશે. આ મેચનું પ્રસારણ સાંજે 7.30 કલાકથી જોવા મળશે.

    MORE
    GALLERIES

  • 36

    IPL 2022: મુંબઈ ઈન્ડિયન્સનું સંપૂર્ણ ટાઈમ ટેબલ, જાણો કઈ તારીખે ક્યા મેદાન પર કોની સામે ટકરાશે

    ચોથી મેચ 9-74-2022ના રોજ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે રમાશે. પુણેના એમસીએ સ્ટેડિયમ પર આ મેચ સાંજે 7.30 વાગ્યાથી રમાશે. પાંચમી મેચ 13-4-2022ના રોજ પંજાબ કિગ્સ સામે એમસીએ પુણેમાં રમાશે. મેચનું લાઇવ પ્રસારણ સાંજે 7.30 વાગ્યાથી જોવા મળશે. છઠ્ઠી મેચ 16-4-2022ના રોજ બ્રેબોર્ન સ્ટેડિયમમાં લખનૌ સુપર જાયન્ટ્સ સામે રમાશે જેનું લાઇવ પ્રસારણ 3.30 વાગ્યાથી જોવા મળશે.

    MORE
    GALLERIES

  • 46

    IPL 2022: મુંબઈ ઈન્ડિયન્સનું સંપૂર્ણ ટાઈમ ટેબલ, જાણો કઈ તારીખે ક્યા મેદાન પર કોની સામે ટકરાશે

    સાતમી મેચ 21મી એપ્રિલે બપોરે 3.30 વાગ્યાથી રમાશે.આ મેચ ચેન્નાઈ સુપરકિંગ્સ સામે ડી.વાય.પાટીલ સ્ટેડિયમમાં રમાશે. આ મેચનું લાઇવ પ્રસારણ સાંજે 7.30 વાગ્યાથી શરૂ થશે. આઠમી મેચ 24-4-2022ના રોજ લખનૌ સુપર જાયન્ટ્સ સામે વાનખેડેમાં રમાશે. જીવંત પ્રસારણ સાંજે 7.30 વાગ્યાથી થશે. નવમી મેચ 30-4-2022ના રોજ રાજસ્થાન રોયલ્સ સામે ડી.વાય. પાટીલ સ્ટેડિયમમાં રમાશે. મેચનું પ્રસારણ 7.30 વાગ્યાથી થશે.

    MORE
    GALLERIES

  • 56

    IPL 2022: મુંબઈ ઈન્ડિયન્સનું સંપૂર્ણ ટાઈમ ટેબલ, જાણો કઈ તારીખે ક્યા મેદાન પર કોની સામે ટકરાશે

    10મી મેચ 6-5-2022ના રોજ ગુજરાત ટાઈટન્સ સામે બ્રેબોર્ન સ્ટેડિયમમાં રમાશે. મેચનું જીવંત પ્રસારણ સાંજે 7.30 વાગ્યાથી થશે. 11મી મેચ 9-5-2022ના રોજ કોલકત્તા નાઇટ રાઈડર્સ સામે ડી.વાય. પાટીલ સ્ટેડિયમમાં રમાશે. મેચનું જીવંત પ્રસારણ સાંજે 7.30 વાગ્યાથી થશે.

    MORE
    GALLERIES

  • 66

    IPL 2022: મુંબઈ ઈન્ડિયન્સનું સંપૂર્ણ ટાઈમ ટેબલ, જાણો કઈ તારીખે ક્યા મેદાન પર કોની સામે ટકરાશે

    12મી મેચ ચેન્નાઈ સુપરકિંગ્સ સામે 12-5-2022ના રોજ વાનખેડેમાં રમાશે. જીવંત પ્રસારણ સાંજે 7.30 વાગ્યાથી શરૂ થશે. 13મી મેચ 17-5-2022ના રોજ સાંજે 7.30 વાગ્યાથી સનરાઈઝર્સ હૈદરાબાદ સામે વાનખેડેમાં રમાશે. 14મી મેચ 21-5-2022ના રોજ સાંજે 7.30 વાગ્યાથી વાનખેડેમાં દિલ્હી કેપિટલ્સ સામે રમાશે.

    MORE
    GALLERIES