Home » photogallery » sport » IPL 2022 MEGA AUCTION FIVE INDIAN PLAYER WHO CAN CROSS 15 CRORES BIDDING KL RAHUL R ASHWIN HARSHAL PATEL JM

IPL 2022: 5 ભારતીય ખેલાડીઓ જે Mega Auctionમાં 15 કરોડના બિડિંગ સ્લેબને પાર કરી શકે છે

IPL 2022 Mega Auction : આઈપીએલ 2022ના મેગા ઓક્શનમાં આ પાંચ ખેલાડીઓને તેમના પર્ફોમન્સના આધાર પર મૂલવવા જઈ તો 15 કરોડ રૂપિયા ઉપરની રકમ મળી શકે છે.