Home » photogallery » sport » IPL 2022 MEGA AUCTION DELHI CAPITALS CAN TARGET SHREYAS IYER KAGISO RABADA SHARDUL THAKUR DAVID WARNER JM

IPL 2022: આ 5 ખેલાડીઓને Delhi Capitalsની ટીમમાં સ્થાન, ચોથું નામ ચોંકાવનારું

IPL 2022 Mega Auction : . દિલ્હી કેપિટલ્સે IPL 2022 (IPL 2022 Delhi Captials Retention List)  માટે વિકેટ કીપર, બેટ્સમેન ઋષભ પંત, ઓપનર પૃથ્વી શૉ, ઓલરાઉન્ડર અક્ષર પટેલ, સાઉથ આફ્રિકન ફાસ્ટ બોલર એનરિચ નોર્ટેજને રિટેઈન કર્યા છે. આ ખેલાડીઓ પર રહેશે ડીસીની નજર