IPL 2022 Schedule: આવતીકાલે 26મી માર્ચથી આઈપીએલ 2022નો ધમાકેદાર પ્રારંભ થશે (IPL: 2022 Schedul) કાલે પહેલી મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ અને કોલકત્તા નાઈટ રાઈડર્સ વચ્ચે રમાશે (CSK vs KKR) આ મેચ પહેલાં આઈપીએલનું સંપૂર્ણ શિડ્યુલ તૈયાર કરવામાં આવ્યું છે. વાંચકો માટે આઈપીએલની 57 દિવસ સુધી ચાલનારી લીગ (IPL Full Schedule in Gujarati) મેનચું આ ટાઈમ ટેબલ ન્યૂઝ18 ગુજરાતી દ્વારા ગુજરાતીમાં તૈયાર કરવામાં આવ્યું છે.