Home » photogallery » sport » IPL 2021 RAJASTHAN ROYALS NAMED GLENN PHILLIPS AS REPLACEMENT OF JOS BUTTLER FOR REMAINING IPL 2021 KB

IPL 2021: ઈંગ્લેન્ડમાં 48 સિક્સર ફટકારનાર આ તોફાની બેટ્સમેનને RRએ ખરીદ્યો, જોસ બટલર બહાર

રાજસ્થાન રોયલ્સે (Rajasthan Royals) 19 સપ્ટેમ્બરથી શરૂ થતા IPL 2021 ના ​​બીજા રાઉન્ડ માટે ગ્લેન ફિલિપ્સને ટીમમાં સામેલ કર્યા છે. તેણે જોસ બટલરનું સ્થાન લીધું છે.