Home » photogallery » sport » IPL 2021 GLENN MAXWELL GAME CHANGED AS SOON AS HE CAME TO VIRAT KOHLI TEAM RCB KB

IPL 2021: 14 કરોડમાં RCBએ ખરીદેલા આ ખેલાડીના પૈસા વસૂલ, ટીમને અપાવ્યું પ્લેઓફમાં સ્થાન

IPL 2021માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના વિસ્ફોટક ખેલાડી ગ્લેન મેક્સવેલનું બેટ જોરદાર બોલી રહ્યું છે. આઇપીએલની છેલ્લી બે સીઝનમાં રન બનાવવાની આતુરતા ધરાવતા મેક્સવેલે વિરાટ કોહલી (Virat Kohli) ની ટીમ આરસીબીમાં આવતાની સાથે જ જોરદાર બેટિંગ શરૂ કરી છે.