1/ 5


નવી દિલ્હી : આઈપીએલની આ સિઝનમાં મુંબઈ ઇન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સે ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. મુંબઇની નજર પાંચમાં ટાઇટલ પર છે. જ્યારે દિલ્હીની નજર પ્રથમ ટાઇટલ તરફ છે.
2/ 5


જો આ વખતે ચેમ્પિયન અને રનર્સ અપને મળનારા ઇનામી રકમની વાત કરવામાં આવે તો તેમાં કોરોના વાયરસની અસર જોવા મળી રહી છે. ગત વર્ષે વિજેતાને 20 કરોડ રૂપિયા અને રનર્સ અપને 12.5 કરોડ રૂપિયા મળ્યા હતા.
3/ 5


આ વર્ષે કોરોનાના કારણે બીસીસીઆઈએ જાહેરાત કરી હતી કે ગત સિઝનની સરખામણીમાં આ વખતે ઇનામી રકમ અડધી રહેશે (ફોટો - IPL/BCCI)