1/ 10


આઈપીએલ-2020 (IPL 2020) તેના અંતિમ પડાવ પર પહોંચી ગઈ છે. હવે ફક્ત ત્રણ મેચો બાકી છે. મુંબઈ ઇન્ડિયન્સે ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. બીજી ટીમ કોણ આવશે તે માટે દિલ્હી, બેંગલોર અને હૈદરાબાદ વચ્ચે ટક્કર છે. આઈપીએલ-2020માં અત્યાર સુધીના પ્રદર્શન પર અમે કેટલાક ખાસ રેકોર્ડ્સ જણાવી રહ્યા છે. જેમાં કોણે બાજી મારી છે.