Home » photogallery » sport » IPL 2020 SCHEDULE MS DHONI TEAM CHENNAI SUPER KINGS WILL NOW NOT PLAY THE OPENING GAME OF IPL 2020 AG

ધોનીની ટીમ માટે વધુ એક ખરાબ સમાચાર, IPL 2020ની ઓપનિંગ મેચ CSK નહીં રમે!

પહેલા દીપક ચાહર સહિત ચેન્નઈ સુપરકિંગ્સના લગભગ 12 સભ્યો કોરોનાની ઝપેટમાં આવી ગયા અને પછી ટીમનો સ્ટાર ખેલાડી સુરૈશ રૈના અંગત કારણોસર ભારત પરત ફર્યો છે