દીપિકા વિશે કહેવામાં આવે છે કે તે ક્રિકેટર્સને નફરત કરતી હતી કારણ કે બાકી રમતોના ખેલાડીઓને તેમની બરાબર સન્માન આપવામાં આવતું ન હતું. ઘણા ઓછા લોકો જાણે છે કે દિનેશ કાર્તિકના સાસુ સુશાન પલ્લિકલ પણ ઇન્ટરનેશનલ ક્રિકેટર રહી ચૂક્યા છે. તે 7 ટેસ્ટ અને બે વન-ડે મેચ રમ્યા છે. (બધા ફોટો - દીપિકા પલ્લિકલના ઇંસ્ટાગ્રામ એકાઉન્ટથી)