1/ 4


કોલકાતા નાઇટ રાઇડર્સના આક્રમક બેટ્સમેનમાં સામેલ નીતિશ રાણાએ ગત વર્ષે ફેબ્રુઆરીમાં પોતાની લોંગ ટાઇમ ગર્લફ્રેન્ડ સાંચી મારવાર સાથે લગ્ન કર્યા હતા. નીતિશે છેલ્લી સિઝનમાં 14 મેચમાં 146.38ની સ્ટ્રાઇક રેટથી 344 રન બનાવ્યા હતા. તે પોતે ટીમનો મહત્વપૂર્ણ બેટ્સમેન છે. જોકે તેની પત્ની વિરાટ કોહલીની મોટી પ્રશંસક છે.
2/ 4


7 ડિસેમ્બર 1991માં દિલ્હીમાં જન્મેલી સાંચી વ્યવસાયે ઇંટીરિયર ડિઝાઇનર છે. તેણે ગ્રેજ્યુએશન દરમિયાન પ્રખ્યાત ઇન્ટર્નશિપ કરી હતી. તેણે 2016માં નવી દિલ્હીમાં પોતાનો ઇંટીરિયર ડિઝાઈન સ્ટૂડિયો પણ ખોલ્યો છે.
3/ 4


સાંચીના મનપસંદ ખેલાડીઓની વાત કરવામાં આવે તો આ લિસ્ટમાં વિરાટ કોહલી, ગૌતમ ગંભીર અને જ્લાટન ઇબ્રાહિમોવિચ સામેલ છે.