યૂએઈમાં રમાનાર આઈપીએલની 13મી સિઝન માટે ટીમોએ ભારતથી રવાના થવાની શરુઆત કરી દીધી છે. ગુરુવારે કિંગ્સ ઇલેવન પંજાબની ટીમ યૂએઈ પહોંચનાર પ્રથમ ટીમ બની છે. ટીમે પોતાના સત્તાવાર ટ્વિટર હેન્ડલથી તસવીર શેર કરી છે.
2/ 5
કિંગ્સ ઇલેવન પંજાબે જે તસવીર શેર કરી છે તેમાં બધા ખેલાડી અને હેડ કોચ અનિલ કુંબલે ફ્લાઇટમાં બેસેલા જોવા મળે છે. તસવીરમાં મયંક અગ્રવાલથી લઈને અનિલ કુંબલે માસ્ક પહેરેલા જોવા મળે છે.
3/ 5
દિલ્હી કેપિટલ્સ સાથે જોડાયેલો શિખર ધવન ટીમ સાથે રવાના થતા પહેલા આશીર્વાદ લેવા માટે માતા-પિતાના ઘરે પહોંચ્યો હતો. તમને જણાવી દઈએ કે ભારતીય ખેલાડી આગામી છ મહિના સુધી પરિવારથી દૂર રહેવાના છે.
4/ 5
રોયલ ચેલેન્જર્સ બેંગલુરુનો ખેલાડી યુજવેન્દ્ર ચહલ લૉકડાઉન દરમિયાન પોતાના પરિવાર સાથે ગુરુગ્રામમાં રહેતો હતો. ટીમ સાથે યૂએઈ રવાના થતા પહેલા તેણે પણ પોતાના પરિવારના આશીર્વાદ લીધા હતા.
5/ 5
કિંગ્સ ઇલેવન પંજાબ સિવાય કોલકાતા નાઇટ રાઇડર્સ અને રાજસ્થાન રોયલ્સની ટીમના ખેલાડી પણ યૂએઈ માટે રવાના થયા છે.
15
કોરોનાના ખતરા વચ્ચે આઈપીએલ રમવા યૂએઈ રવાના થઈ ત્રણ ટીમો, ધવન-ચહલ માતા-પિતાને ભેટ્યા