Home » photogallery » sport » IPL 2020 IPL 2020 LATEST NEWS MOST RUNS IN IPL HISTORY AG

IPLમાં કોહલીએ બનાવ્યા છે સૌથી વધારે રન, જાણો બીજા અને ત્રીજા નંબરે કોણ છે

સૌથી વધારે રન ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીના નામે છે. કોહલીએ 177 મેચમાં 5412 રન બનાવ્યા છે