1/ 13


અમદાવાદ : આઈપીએલની 13મી (IPL 2020) સિઝનની શરૂઆત 19 સપ્ટેમ્બરથી યૂએઈમાં (IPL 2020 UAE)થવા જઈ રહી છે. બધી ટીમો આઈપીએલ માટે તૈયાર છે. પ્રશંસકો પણ ઘણા સમય પછી આઈપીએલની મજા માણવા આતુર છે. આ પહેલા અમે અત્યાર સુધી આઇપીએલની રમાયેલી 12 સિઝનમાં કોણ ચેમ્પિયન બન્યું તે વિશે જણાવી રહ્યા છીએ.