Home » photogallery » sport » IPL 2020 HOW MS DHONI AND SURESH RAINA FRIENDSHIP BROKE AG

IPL 2020: જીગર જાન મિત્ર ધોની અને સુરેશ રૈનાની દોસ્તીમાં કેવી રીતે પડી ‘તિરાડ’

સુરેશ રૈના આઈપીએલ અને ચેન્નઈ સુપરકિંગ્સને છોડીને ભારત પાછો ફર્યો છે. તેના પાછા ફરવાના મુદ્દે ઘણી અટકળો કરવામાં આવી રહી છે