નવી દિલ્હી : આઈપીએલની 13મી સિઝનનું આયોજન 19 સપ્ટેમ્બરથી યૂએઈમાં કરવામાં આવશે. આ માટી બધી ટીમો 20 ઓગસ્ટ પછી યૂએઈમાં માટે રવાના થશે. ચેન્નઈ સુપર કિંગ્સે 15 ઓગસ્ટથી જ પોતાનો કેમ્પ ચેન્નઈમાં લગાવી દીધો છે. બીજી તરફ મુંબઈ ઇન્ડિયન્સના ખેલાડી પણ ભેગા થઈ રહ્યા છે.