23 માર્ચથી શરુ થઈ રહેલી ઇન્ડિયન પ્રીમિયર લીગની 12મી સિઝનમાં ઘણા રેકોર્ડ બનશે અને ઘણા રેકોર્ડ તુટશે. જેમાંથી એક છે 300 સિક્સરનો રેકોર્ડ, જેનાથી વેસ્ટ ઇન્ડીઝનો બેટ્સમેન ક્રિસ ગેઈલ ફક્ત 8 સિક્સર દૂર છે.
2/ 5
ક્રિસ ગેઈલની આઇપીએલમાં 292 સિક્સરો છે અને તેણે સિક્સરોની ત્રેવડી સદીથી 8 સિક્સર દૂર છે.
3/ 5
ભારતીય બેટ્સમેનોની વાત કરવામાં આવે તો રોહિત શર્મા, રૈના અને ધોની વચ્ચે 200 સિક્સરો પુરી કરવાની રેસ ચાલી રહી છે.
4/ 5
રૈનાના નામે 185 સિક્સરો છે. જ્યારે ધોનીના નામે 186 અને રોહિતના નામે 184 સિક્સરો છે. હવે જોવું રસપ્રદ રહેશે કે આ સિઝનમાં આ ત્રણમાંથી કોણ સૌથી પહેલા સિક્સરોની બેવડી સદી ફટકારે છે.
5/ 5
200 સિક્સરોની નજીક એબી ડી વિલિયર્સ પણ છે, જે અત્યાર સુધી 186 સિક્સરો ફટકારી ચૂક્યો છે.
विज्ञापन
15
જે ખેલાડીને નિવૃત્તિની સલાહ આપતા હતા લોકો, તે હવે IPL 2019માં ફટકારશે ‘ત્રેવડી સદી’