મુંબઈ ઇન્ડિયન્સ ટીમની સફર ટીમના માલિક મુકેશ અંબાણીના ઘર એન્ટિલિયાથી ખુલ્લી બસમાં પેડર રોડ એમે મરીન ડ્રાઇવ થઈ નરીમન પોઇન્ટ સ્થિત હોટલ ટ્રાઇડેંટ સુધી ગઈ હતી. આ દરમિયાન દર્શકોની ભીડ જબરજસ્ત હતી. આ દરમિયાન ટીમના ખેલાડી પ્રશંસકો સાથે હાથ મિલાવીને જીતની ઉજવણી કરતા જોવા મળ્યા હતા. (Photo-AP)