આપને જણાવી દઈએ કે શિવમ દુબેએ 5 વર્ષ સુધી ક્રિકેટ નથી રમ્યું. તે 14 વર્ષથી લઈને 19 વર્ષની ઉંમર સુધી ક્રિકેટના મેદાનથી દૂર રહ્યો. મૂળે, શિવમનું વજન ઘણું વધુ હતું અને તેની કમરમાં પણ તકલીક હતી. ત્યારબાદ શિવમના પિતાએ તેની ઘણી મદદ કરી અને આ ક્રિકેટરે પોતાનું વજન ઘટાડી દીધું.