કેરેબિયન દિગ્ગજ ક્રિસ ગેલે આઈપીએલના સિક્સર કિંગ (292) માનવામાં આવે છે અને એ જ કારણે તેની આગળ બધા ફેલ છે. તેણે 23 એપ્રિલ 2013ના રોજ પુણે વોરિયર્સની વિરુદ્ધ મેચમાં 175 રનની નોટઆઇટ ઇનિંગમાં 17 સિક્સર ફટકારી હતી, જે એક એક ઇનિંગમાં સૌથી વધુ સિક્સર્સનો રેકોર્ડ છે. પાંચ સીઝન બાદ પણ કોઈ બેટ્સમેન આ રેકોર્ડને તોડવાની વાતને દૂર પાસે પણ નથી પહોંચી શક્યો.