Home » photogallery » રમતો » IPLના સુપર સંડે સાથે જોડાયલી પાંચ વાતો તમારે જાણવી છે જરૂરી

IPLના સુપર સંડે સાથે જોડાયલી પાંચ વાતો તમારે જાણવી છે જરૂરી

  • 16

    IPLના સુપર સંડે સાથે જોડાયલી પાંચ વાતો તમારે જાણવી છે જરૂરી

    આઈપીએલમાં સુપર સંડેમાં બે મુકાબલાઓ રમાશે. પહેલી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સ સામે કોલકાતા નાઈટરાઈડર્સ ટકરાશે, તો બીજા મુકાબલામાં રાજસ્થાન રોયલ્સ અને કિંગ્સ ઈલેવન પંજાબ આમને-સામને હશે. આજની મેચોથી જોડાયેલી મહત્વની પાંચ મહત્વપૂર્ણ વાતો.

    MORE
    GALLERIES

  • 26

    IPLના સુપર સંડે સાથે જોડાયલી પાંચ વાતો તમારે જાણવી છે જરૂરી

    વિશ્વાસ કરવો મુશ્કેલ છે, પરંતુ આઈપીએલ શરૂ થયાના એક મહિના પછી મુંબઈ ઈન્ડિયન્સ અને કોલકાતા નાઈટરાઈડર્સ વચ્ચે પહેલો મુકાબલો થવા જઈ રહ્યો છે. આ બંને ટીમો વચ્ચે આ સિઝનની પહેલી ટક્કર છે.

    MORE
    GALLERIES

  • 36

    IPLના સુપર સંડે સાથે જોડાયલી પાંચ વાતો તમારે જાણવી છે જરૂરી

    પ્લે ઓફમાં પહોંચવા માટે રોહિત શર્માની નેતૃત્વવાળી ટીમ મુંબઈ ઈન્ડિયન્સને ગમે તે પરિસ્થિતિમાં મેચ જીતવી જરૂરી છે.

    MORE
    GALLERIES

  • 46

    IPLના સુપર સંડે સાથે જોડાયલી પાંચ વાતો તમારે જાણવી છે જરૂરી

    મુંબઈ ઈન્ડિયન્સના બેટ્સમેન સૂર્યકુમાર યાદવ પાસે આ મેચમાં આઈપીએલમાં એક હજાર રન પૂરા કરવાની તક છે.

    MORE
    GALLERIES

  • 56

    IPLના સુપર સંડે સાથે જોડાયલી પાંચ વાતો તમારે જાણવી છે જરૂરી

    પ્લે ઓફની દોડમાં પોતાને બનાવી રાખવા માટે રાજસ્થાન રોયલ્સને પણ જીતવું ખુબ જ જરૂરી છે.

    MORE
    GALLERIES

  • 66

    IPLના સુપર સંડે સાથે જોડાયલી પાંચ વાતો તમારે જાણવી છે જરૂરી

    ઈન્દોરમાં રમાનાર મુકાબલામાં ક્રિસ ગેલ (25) પાસે વર્તમાન સિઝનમાં સૌથી વધારે સિક્સ ફટકારવાના બાબતમાં મહેન્દ્રસિંહ ધોની (27)ને પાછળ છોડવાની તક છે.

    MORE
    GALLERIES