છેલ્લા બે વર્ષોમાં પૂજારા 20 ટેસ્ટ મેચ રમ્યો છે. જેમાં 27.06ની એવરેજથી 866 રન બનાવ્યા છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં પણ તેની એવરેજ 30થી ઓછી હતી. પૂજારાને ટીમ ઇન્ડિયાના મેનજમેન્ટ અને કેપ્ટન વિરાટ કોહલીનો સાથ છે. જોકે તે જે રીતે પોતાની વિકેટ ગુમાવી રહ્યો છે. તેનાથી લાગી રહ્યું છે કે તેને બહાર કરવામાં આવી શકે છે. (AFP)