Home » photogallery » sport » INDIA VS ENGLAND 5TH TEST VIRAT KOHLI COULD EQUAL THIS LEGENDS RECORD AT KENNINGTON OVAL

ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે શુક્રવારથી પાંચમી ટેસ્ટ, આ રેકોર્ડ પર નજર

વિરાટ કોહલીએ આ શ્રેણીની 4 ટેસ્ટમાં 554 રન બનાવ્યા છે. તે ઇંગ્લેન્ડ પ્રવાસમાં એક શ્રેણીમાં સૌથી વધારે રન બનાવનાર ભારતીય બનવાથી ફક્ત 59 રન દૂર છે.