Home » photogallery » રમતો » IND vs AUS: વન-ડેમાં સૌથી ઝડપી 1000 રન બનાવનાર ભારતીય ખેલાડી બન્યો હાર્દિક પંડ્યા

IND vs AUS: વન-ડેમાં સૌથી ઝડપી 1000 રન બનાવનાર ભારતીય ખેલાડી બન્યો હાર્દિક પંડ્યા

હાર્દિક પંડ્યાએ ઓસ્ટ્રેલિયા સામે પ્રથમ વન-ડેમાં 76 બોલમાં 7 ફોર અને 4 સિક્સર સાથે 90 રન બનાવ્યા

  • 15

    IND vs AUS: વન-ડેમાં સૌથી ઝડપી 1000 રન બનાવનાર ભારતીય ખેલાડી બન્યો હાર્દિક પંડ્યા

    સિડની : ભારતના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ ઓસ્ટ્રેલિયા સામે પ્રથમ વન-ડેમાં 76 બોલમાં 7 ફોર અને 4 સિક્સર સાથે 90 રન બનાવ્યા હતા. આ દરમિયાન પંડ્યાએ એક ખાસ સિદ્ધિ પોતાના નામે કરી છે. (ફોટો ક્રેડિટ - આઈસીસી ટ્વિટર હેન્ડલ)

    MORE
    GALLERIES

  • 25

    IND vs AUS: વન-ડેમાં સૌથી ઝડપી 1000 રન બનાવનાર ભારતીય ખેલાડી બન્યો હાર્દિક પંડ્યા

    હાર્દિક પંડ્યાએ વન-ડે ક્રિકેટમાં 1000 રન પુરા કર્યા છે. આ સાથે તે વન-ડે ક્રિકેટમાં બોલ રમવાના મામલે સૌથી ઝડપી 1000 રન પુરા કરનાર પ્રથમ ભારતીય ખેલાડી બની ગયો છે.

    MORE
    GALLERIES

  • 35

    IND vs AUS: વન-ડેમાં સૌથી ઝડપી 1000 રન બનાવનાર ભારતીય ખેલાડી બન્યો હાર્દિક પંડ્યા

    વર્લ્ડ ક્રિકેટમાં સૌથી ઝડપી 1000 રન કરવાના મામલે પાંચમો ક્રિકેટર બની ગયો છે. પંડ્યાએ 857 બોલમાં 1000 રન પુરા કરવાની સિદ્ધિ મેળવી છે. તેણે જોશ બટલરને પાછળ રાખ્યો છે. બટલરે 860 બોલમાં વન-ડે ક્રિકેટમાં એક હજાર રન પુરા કર્યા હતા.

    MORE
    GALLERIES

  • 45

    IND vs AUS: વન-ડેમાં સૌથી ઝડપી 1000 રન બનાવનાર ભારતીય ખેલાડી બન્યો હાર્દિક પંડ્યા

    આંદ્રે રસેલ વન-ડેમાં સૌથી ઝડપી એક હજાર રન બનાવનાર ખેલાડી છે. તેણે 767 બોલમાં આ સિદ્ધિ મેળવી છે. પંડ્યાએ સિડની વન-ડેમાં 31 બોલમાં પોતાની અડધી સદી ફટકારી હતી.

    MORE
    GALLERIES

  • 55

    IND vs AUS: વન-ડેમાં સૌથી ઝડપી 1000 રન બનાવનાર ભારતીય ખેલાડી બન્યો હાર્દિક પંડ્યા

    પંડ્યાએ 30થી વધારે એવરેજથી અને 115થી વધારે સ્ટ્રાઇકથી એક હજાર રન બનાવ્યા છે. પંડ્યાએ સિડનીમાં શિખર ધવન સાથે મળીને શતકીય ભાગીદારી નોંધાવી હતી.

    MORE
    GALLERIES