Home » photogallery » sport » INDIA BEAT ENGLAND IN 4TH TEST AT OVAL 5 REASONS OF VIRAT KOHLI TEAM WIN ROHIT SHARMA SHARDUL THAKUR JASPRIT BUMRAH TRANSPG

IND VS ENG: ટીમ ઈન્ડિયાનો ઓવલ ટેસ્ટમાં શાનદાર વિજય, જાણો જીતના 5 કારણ

ભારતે ઓવલ ટેસ્ટ (India vs England, 4th Test) જીતીને શ્રેણીમાં 2-1ની લીડ મેળવી હતી. ઓવલ ખાતે રોહિત શર્મા (Rohit Sharma)ની સદી બાદ ભારતીય ઝડપી બોલરોએ અદ્ભુત પ્રદર્શન કરીને મેચ જીતી લીધી હતી.