Home » photogallery » sport » IND VS SL TEST T20 SERIES SQUAD ROHIT SHARMA NAMED TEST CAPTAIN JM

IND vs SL: રોહિત શર્મા ત્રણયે ફોર્મેટમાં કેપ્ટન, શ્રીલંકા સામે ટેસ્ટ અને T20 ટીમની જાહેરાત

IND vs SL : ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI) દ્વારા શ્રીલંકા સામેની આગામી ટેસ્ટ અને ટી-20 મેચો (India vs Sri Lanka) માટેની ભારતીય ટીમની જાહેરાત કરી દેવામાં આવી છે. ટીમમાં મોટા ફેરફાર કરવામાં આવ્યા છે. અમદાવાદના પ્રિયાંક પંચાલની ટેસ્ટ ટીમમાં પસંદગી, જાડેજાની વાપસી, પૂજારા-રહાણે પડતા મૂકાયા