Home » photogallery » sport » IND VS SA ODI SERIES WASHINGTON SUNDAR TESTED POSITIVE JM

IND vs SA: સાઉથ આફ્રિકા ODI સીરીઝ પહેલા ભારતીય ટીમને ઝટકો, વોશિંગ્ટન સુંદર Covid પોઝિટિવ

સાઉથ આફ્રિકા (South Africa) સામે 19 જાન્યુઆરીથી શરૂ થનારી વનડે સીરીઝ (One day Series) પહેલા ભારતીય ટીમ (Indian Team) માટે આંચકાજનક સમાચારો સામે આવ્યા છે. ભારતીય ઓલરાઉન્ડર વોશિંગ્ટન સુંદર (Washington Sundar) નો રીપોર્ટ કોવિડ-19 પોઝીટિવ (Covid-19 Positive) આવ્યો છે.

विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन
विज्ञापन