Home » photogallery » sport » IND VS SA ODI SERIES KL RAHUL STARTS PRACTISE SESSION VIRAT KOHLI JOINS AS PLAYER JM

IND VS ODI: Virat Kohliનો સમય ફરી ગયો! KL Rahul પ્લાન સમજાવતો હતો, કોહલી ખેલાડીને જેમ સાંભળતો રહ્યો

IND VS ODI:સાઉથ આફ્રિકા સામે રમાનારી વનડે સીરિઝમાં (IND vs SA) કે.એલ. રાહુલ કેપ્ટન છે (KL Rahul) વિરાટ કોહલીથી ક્યાંય જુનિયર રાહુલની લીડરશીપમાં રમવાનો તેના માટે અલગ અનુભવ રહેશે.