Home » photogallery » sport » IND VS SA ODI SERIES JAYANT YADAV SELECTED IN PALCE OF WASHINGTON SUNDAR JM

IND vs SA: વન-ડેમાં ફક્ત 'એક રન' બનાવનાર Jayant Yadavની સાઉથ આફ્રિકા સિરીઝમાં પસંદગી

ભારત અન સાઉથ આફ્રિકા વચ્ચે રમાનારી વનડે સિરીઝ (IND vs SA ODI Series)માં પસંદ થયેલો વોશિંગ્ટન સુંદર (Washington Sundar) કોરોના પોઝિટિવ આવતા (Covid Positive) આવતા તેના સ્થાને બીસીસીઆઈ દ્વારા (BCCI) દ્વારા જયંત યાદવની પસંદગી (Jayant Yadav) કરવામાં આવી છે.

विज्ञापन
विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन