Home » photogallery » sport » IND VS PAK T20 WORLD CUP MATCH TOP MEMS OVER INDIA PAKISTAN MATCH IN SOCIAL MEDIA RU JM

IND VS PAK T20 World Cup 2021: ભારત-પાકિસ્તાન મેચ પહેલા સોશિયલ મીડિયા પર મીમ્સનો થયો વરસાદ, છઠ્ઠા નંબરનું જોઈ પેટ પકડીને હસવું આવશે!

T20 World cup : સોશિયલ મીડિયા પર ચાહકો વચ્ચે મીમ્સનું યુદ્ધ ઘણા દિવસો પહેલાથી જ શરૂ થયું હતું. હાલ ટ્વિટર(Twitter) પર રિલેટેડ મીમ્સનું(Ind vs Pak T20 WC memes) પૂર આવ્યું છે, જેને જોઈને જ મેચ માટે ચાહકોની એક્સાઈટમેન્ટ સમજી શકાય છે.