IND VS NZ T20 World cup: ભારત ટી-20 વર્લ્ડકપમાં સેમિફાઇલની રેસમાંથી બહાર થઈ ગયું છે. કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli)એ આ અંગે નિખાલ સ્વીકાર કરી લીધો છે કે કદાચ અમે એટલી તાકાત રમ્યા નથી જેટલી તાકાતથી રમવું જોઈતું હતું. જોકે, આક્રમક તેવર વાળા કોહલીનો પણ ચહેરો હાર બાદ રોવા જેવો થઈ ગયો હતો. તસવીરોમાં તેની આંખોમાંથી દર્દ સ્પષ્ટ દેખાતું હતું. (તસવીર સૌજન્ય BCCI)