Shreyas Iyer: કાનપુરમાં ન્યૂઝીલેન્ડ સામેની ટેસ્ટમાં (IND vs NZ)માં ડેબ્યૂ સેન્ચ્યૂરી મારી અને પોતાની જાતેને સાબિત કરી છે. ઐયર આવું કરનારો ભારતનો 16મો ખેલાડી બન્યો છે. જોકે, આ મહેનતું ક્રિકેટરના પરિવાર વિશે ઓછો લોકો જાણે છે. શ્રએયસ ઐયરની બહેન (Shresta Iyer)પણ તેના ભાઈની જેમ ખૂબ ટેલેન્ટેડ છે અને તેણે જાત મહેનતે નામના મેળવી છે. (Shresta Iyer Instagram)
આજે ન્યૂઝીલેન્ડ સામેની ડેબ્યૂ મેચમાં શ્રેયસ ઐયરે 171 બોલમાં 105 રન બનાવી અને ભારતના 16માં ટેસ્ટ ખેલાડી તરીકે ડેબ્યૂમાં સદી મારવાનો ખિતાબ મેળવ્યો છે. શ્રેયસ ઐયરની સફળતામાં તેની બહેનનો પણ મોટો હાથ છે તે ખરાબ સમયમા સતત એક બહેન તરીકે તેના ભાઈને સહકાર આપે છે અને તેને ચીયરઅપ કરે છે. બંને ભાઈ બહેનનો અતૂટ પ્રેમ સોશિયલ મીડિય પર કાયમ જોવા મળે છે.