Home » photogallery » રમતો » IND vs NZ: ટીમ ઇન્ડિયા પાસે દરેક ફોર્મેટમાં નંબર-1 બનવાની તક, શું રોહિત-પંડ્યાની જોડી રચશે ઇતિહાસ
IND vs NZ: ટીમ ઇન્ડિયા પાસે દરેક ફોર્મેટમાં નંબર-1 બનવાની તક, શું રોહિત-પંડ્યાની જોડી રચશે ઇતિહાસ
ટીમ ઈન્ડિયા હાલમાં ટેસ્ટમાં નંબર-2 અને ટી-20 રેન્કિંગમાં નંબર-1 પર છે. આવી સ્થિતિમાં જો તે વન-ડેમાં પણ ટોચનું સ્થાન મેળવવામાં સફળ થાય છે તો તે અન્ય મોટી ટીમો કરતાં ઘણી આગળ જશે.
ટીમ ઈન્ડિયા આવતીકાલથી નવી શ્રેણી રમવા માટે તૈયાર છે. ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે 3 મેચની વન-ડે સિરીઝ (IND vs NZ) શરૂ થઈ રહી છે. રોહિત શર્માની કપ્તાનીમાં ટીમે છેલ્લી વન-ડે સિરીઝમાં શ્રીલંકા સામે 3-0થી ક્લીન સ્વીપ કર્યું હતું. (AFP)
2/ 7
હાર્દિક પંડ્યા પણ હવે નવા રોલમાં જોવા મળી રહ્યો છે. તેને ટી-20 ટીમનો કેપ્ટન બનાવવા ઉપરાંત વન-ડે ટીમનો વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે. જો ભારતીય ટીમ કીવી ટીમ સામે વન-ડે સિરીઝ 3-0થી જીતી લે છે તો તે વન-ડેમાં નંબર-1 ટીમ બની જશે. (AFP)
3/ 7
ટીમ ઈન્ડિયા હાલમાં ટેસ્ટમાં નંબર-2 અને ટી-20 રેન્કિંગમાં નંબર-1 પર છે. આવી સ્થિતિમાં જો તે વન-ડેમાં પણ ટોચનું સ્થાન મેળવવામાં સફળ થાય છે તો તે અન્ય મોટી ટીમો કરતાં ઘણી આગળ જશે. ટીમે છેલ્લી ટેસ્ટ સિરીઝમાં બાંગ્લાદેશને અને છેલ્લી ટી-20 સિરીઝમાં શ્રીલંકાને હરાવ્યું હતું. (એપી)
4/ 7
જો ટીમ ઈન્ડિયા ઓસ્ટ્રેલિયા સામે 9 ફેબ્રુઆરીથી શરૂ થઈ રહેલી ટેસ્ટ સિરીઝમાં મોટી જીત મેળવે છે તો તે ટેસ્ટમાં પણ નંબર-1 પર પહોંચી જશે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની દ્રષ્ટિએ 4 મેચની ટેસ્ટ સિરીઝ મહત્ત્વપૂર્ણ છે. ભારતે ફાઇનલમાં પહોંચવા માટે સીરિઝની ઓછામાં ઓછી 2 મેચ જીતવી પડશે. (AFP)
5/ 7
ભારતીય ટીમ હજુ સુધી ઘરઆંગણે ન્યુઝીલેન્ડ સામેની વન-ડે દ્વિપક્ષીય શ્રેણી હારી નથી. બંને વચ્ચે કુલ 6 સિરીઝ રમાઈ છે અને તે તમામમાં ભારતે જીત મેળવી છે. ટીમ ઈન્ડિયાએ 2 વખત ક્લીન સ્વીપ પણ કર્યું છે. આવી સ્થિતિમાં વર્તમાન સિરીઝમાં પણ ટીમ પાસે આ કારનામું કરવાની મોટી તક છે. (AP)
6/ 7
ટીમ ઈન્ડિયા 1988માં રમાયેલી 4 મેચની શ્રેણી 4-0થી જીતવામાં સફળ રહી હતી. આ સિવાય 2010-11માં ભારતે ન્યૂઝીલેન્ડને વન-ડે સિરીઝમાં 5-0થી હરાવ્યું હતું. આ સિવાય ભારતીય ટીમ ઘરઆંગણે વન-ડે સિરીઝ 3-2, 3-2, 3-2 અને 2-1થી જીતવામાં સફળ રહી છે. (AP)
7/ 7
શ્રીલંકા સામેની વન-ડે સિરીઝની વાત કરીએ તો મોટાભાગની નજર વિરાટ કોહલી અને શુભમન ગિલ પર રહેશે. કોહલીએ છેલ્લી સિરીઝમાં શ્રીલંકા સામે 3 મેચમાં 2 સદી ફટકારી હતી. આ સાથે જ યુવા ઓપનર ગીલે એક સદી અને એક અડધી સદી ફટકારી છે. કેપ્ટન રોહિત પણ લયમાં છે. (AP)
विज्ञापन
17